________________
૨૬
અંતે થાડા કાળ વ્યતીત થયા બાદ શ્રી કાલિકાચાય ભગવાન કાળધર્મ પામ્યા અને તે પછીથી તે સમયના વિદ્યમાન આચાર્ચીએ ચેાથની અપવાદરૂપ કરવામાં આવેલ સંવત્સરી દિનની જડ પકડી રાખી છતાં પાંચમી કરનારા તા તેજ કરતા હતા. જે મતભેદે આજે પણ મેાટી દિવાલ જેમ ઉભા છે. આને અંગે શ્રીમન્નાગપુરીયતપાગચ્છ એટલે શ્રી પા ચદ્રસૂરિગચ્છના રધર આચાર્યદેવ શ્રીમદ્ ભ્રાતૃચદ્રસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના સ્વ. શિષ્યરત્ન આચાય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજે ભાદરવા સુદી પંચમીની સંવત્સરીજ શાસ્ત્રોક્ત છે. એ પ્રમાણેા ટાંકીને બતાવતી પુસ્તિકા અડ્ડાર પાડી છે. પરંતુ જ્યાં સામાન્ય પ્રશ્નમાં પણ મેરુ જેવા મતભેદે ઉભા કરવામાં આવતા હોય ત્યાં ચાલી આવતી રૂઢીના નામે શાસ્ત્રોક્ત માન્યતાને ઉથલાવાય નહિં તેા ખીન્તુ શું થાય? કોઇ દર્દીને માંદગી દરમ્યાન ડોકટર દવા આપે છે અને અમુકજ વસ્તુએ ખાવા ફરમાવે તા તેથી શરીરનું સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યો પછી પણ શું એણે પેલા માંદગીમાં અપવાદરૂપે અપાતી દવા પીધાજ કરવી ને ચરી પાળવી? એમ તે કેમ બની શકે? અપવાદ એ અપવાદ અને મૂળ તે મૂળજ. આવી સાદી સમજમાં આવે એવી વાત છે અને શાસ્ત્રોક્ત જે વાત છે તેને કદાગ્રહતા કહે કે ગમે તે કારણે પણ સત્ય તરિકે સ્વીકારતાં આજના શ્રી તપાગચ્છના આચાર્ય અચકાય છે.
આમ પૂ॰ ઉપાધ્યાયજી મહારાજે શાસ્રાક્ત રીતે પર પરાગત સ’વત્સરી પર્વની આરાધના કરી-કરાવી તેથી અપવાદને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com