________________
આમ ક્રિષ્કારના કાર્ય માટે નાગોર પધાર્યા જ્યાં શ્રીસંઘે ૫૦ ઉપાધ્યાયજી મહારાજ શ્રીપાચંદ્રજીની ઈચ્છાનુસાર અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કરી તે દિવસેએ જીવડસા બંધ કરાવી, યાચકને દાન દઈ–સાધમિકેની ઉત્તમ પ્રકારે ભક્તિ કરી. નવક૯પી વિહાર કરતા, તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુણિયુક્ત મુનિમાર્ગ મુજબ પરિષહોને સહન કરતા અપ્રતિબદ્ધપણે વિચરતા શીથીલાચારના મૂળીયા ઉખેડવા લાગ્યા અને થોડા જ સમયમાં તે નિર્મૂળ થતાં ભગવંતે બતાવ્યા મુજબ ક્રિયાકાંડ કરવા સૌ તત્પર થયા.
આમ નાગારમાં કિયે દ્ધારક તરિકે અનેકવિધ નામના મેળવી ધમને દેવજ ફરકાવતા પૂર ઉપાધ્યાયજી મહારાજ વિહાર કરતા જોધપુર નજીક આવી પહોંચ્યા. આ પ્રભાવિક પુરૂષના આગમનના સમાચાર સાંભળીને શ્રીસંઘે ભવ્ય સામૈયું કરી તેઓશ્રીને શહેરના ઉપાશ્રયમાં લાવ્યા. તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી અને મધુરવાણીની પ્રસંશા સાંભળીને જોધપુરના પાટવી કુમાર માલદેવ પણ ગુરૂદેવના મુખેથી નીકળતી શાસ્ત્રીયવાણી સાંભળવા આવવા લાગ્યા. ઉત્તમ છો કદી પિતાને આત્મહિત માટે મળેલી કેઈપણ તકને જતી કરતા નથી. કારણ તકને આગળ વાળ અને પાછળ ટાલ હોય છે. જે વાળ ન પકડાય તે પછી ટાલ હાથમાં આવેજ કયાંથી એટલે ઉચ્ચ આત્માઓ, ગુરૂગમ, જ્ઞાન-ધ્યાન અને શ્રી જિનેશ્વરદેવ જગતના કલ્યાણ માટે દર્શાવેલ મુક્તિમાર્ગની કઈ તક જતી કરતા નથી. એટલું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com