________________
૨૩
પરવાહ કર્યાં વિના યતિઓને વાદવિવાદથી-સન્માગ દશનથી તેમન!માં રહેલી શિથીલતા દૂર કરાવી શ્રીજિનેશ્વરદેવે એ બાંધેલી મર્યાદામાં આણવા માટે સતત પ્રયાસેા ચાલુ કર્યાં. શ્રાવક-શ્રાવિકાઓને શ્રીતીથકર ભગવંતાએ પ્રરૂપેલ ક્રિયાકાંડના શુદ્ધ અને સત્વથી ભરપુર રાહ ખતાવ્યો. એક સમયે પૂ. ઉપાધ્યાયજીએ પેાતાના ગુરૂદેવને બહુજ નમ્રતાથી પ્રશ્ન કર્યો કે “ ગુરૂદેવ ! હાલમાં શુદ્ધક્રિયાકાંડ કેમ અમલમાં નથી આવતા ?”
ગુરૂદેવ આ પ્રશ્નના જવાબમાં પેાતાના શિષ્યરત્નને જણાવે છે કે ‘કેટલાક સમયથી બાદશાહે આચાર્ય ભગવંતાદિ મુનિરાજોના બહુમાન કરે છે કે જેમાં લપટાઇને શિથીલાચાર ઘર ઘાલ્યું છે.
આ પછી ગુરૂદેવ રાજવીમાં કેવા ગુણેા હૈાવા જોઈએ તેનુ' સવિસ્તર વર્ણન કરતાં ન્યાય, નીતિ; ધમપરાયણતા એ ગુણા પ્રજાપાલક રાજવીમાં હાવા જોઇએ એમ જાહેર કરે છે ત્યારે પૂ॰ ઉપાધ્યાયજી શ્રીપાચંદ્રજી ગુરૂદેવ પાસે શિથીલાચાર દૂર કરી ક્રિયાદ્ધાર કરવા માટે આશીષ અને આજ્ઞા માગે છે. ગુરૂદેવ પણ શિષ્યના વિદ્યાબળ, પ્રભાવખળ, મનેાબળ અને પુણ્યપ્રબળતા આદિ જોઈને રજા આપે છે. આમ ૧૦ વર્ષ ઉપાધ્યાયપદને શૈાભાવી યથાથ કર્યા બાદ સંવત ૧૫૬૪ની સાલમાં ઉ॰ શ્રીપાર્શ્વચંદ્રજી ક્રિયાદ્ધાર માટે દ્રઢસંકલ્પ અને નિશ્ચયાત્મક મનોબળ વડે ક્રિયાદ્વાર માટે તત્પર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com