________________
૧૫૩
આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજીના જીવનચરિત્રને
ટુંક સારાંશ
જન્મ – સં. ૧૯૪૩, નાનાભાડીયા (કચ્છ) પિતાનું નામ -ધારસીભાઈ વિરજી માતાનું નામ રતનબાઈ જ્ઞાતિ –વીસા ઓસવાળ દીક્ષા -સં. ૧૫૮ મહા સુદ ૧૩, ખંભાત ગુરૂનું નામ –આચાર્ય શ્રી બ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજ અભ્યાસ –સાધુના આવશ્યક ક્રિયાના સૂત્રો, જીવવિચારાદિ
બધા પ્રકરણ, પાણિનીય વ્યાકરણ (સિદ્ધાંત કૌમુદી), રઘુવંશાદિ કાવ્ય, સાહિત્ય, કેશ, ત–ન્યાય, છંદ
(પિંગળ), જ્યોતિષ સંબંધી વિવિધ શાસ્ત્રો. ધર્મશાસવાંચનઃ-દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ,
સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી વગેરે સૂત્રે, શાલિભદ્રચરિત્ર મહાકાવ્ય વગેરે મહાન પુરૂના જીવન ચરિત્ર.
વિહાર -ગુજરાત, કાઠિયાવાડ, મેવાડ મારવાડ કચ્છ, વગેરે
પ્રદેશમાં વિહાર કરી અનેક ભવ્યાત્માઓને દેશવિરતિ, સર્વવિરતિ બનાવ્યા અને પ્રતિષ્ઠા કરાવી જૈનશાસનને વિજયધ્વજ ફરકાવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com