________________
૧૫૨
હિતકારી છે. સાચા ગુરૂએ ભક્તોની ખેાટી પ્રશ'સા કે આળપ’પાળ કરનારા હેાતા નથી પણ જે સ્પષ્ટ લાગે તે સ્પષ્ટ કહેનારા હાય છે.
(૬) પોતાના ગુરૂવર્ય° ભટ્ટારક આચાર્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ બાદ પૂ॰ મુનિરાજ શ્રીપુનમચંદ્રજી ગણિવર મહારાજ તથા પૂર્વ મુ શ્રીજગતચંદ્રજી ગણિવર મહારાજ સાથે રહીને પૂજ્યશ્રી પોતાના વડીલ ગુરૂભાઇઓની અનુપમ સેવા-સુશ્રુષા વિનયાદિ
સાચવતા હતા.
આવી મહાન વિભૂતિને શ્રી પાર્શ્વચંદ્રસૂરિગચ્છના નાયકા અને સભ્ય કેમ ભુલી શકે. તેઓશ્રીની ખોટ આજે પણ સાલે છે.
તેમાંયે તાજેતરમાં પૂર્વ મુનિરાજ શ્રી જગદ્રજી ગણી મહારાજ (બાવાજી) ના સ્વર્ગવાસથી શ્રી ગચ્છને બીજો ટકા પડયા છે. એક ઘા રૂઝાયા નહાતા ત્યાં બીજો પડયા છે. પરંતુ આટલા વિરહ અને વિયેગમાં પણ પૂ॰ વિદ્વાન ને ક્રિયાપાત્ર મુનિરાજોનું જે નાનું ભડાળ છે તેમાંથી ભવિષ્ય માટા સમુદાય થશે એવી આશાસહ સ્વસ્થ આચાર્ય દેવને અજી અપી તેમના આત્માને ચિર શાંતિ ઈચ્છી અને તેઓશ્રીનું જીવન અનેકને ધડારૂપ નીવડેા એવી ભાવના ભાવી આ ચિરત્ર સ`પૂર્ણ કરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com