________________
૧૪૨
૮૧ અમદાવાદ ૮૨ ખંભાત ૮૩ મોટીખાખર શ્રી ભગવતીસૂત્ર વાંચન ૮૪ ભાલીઆ
> > ૮૫ ધ્રાંગધ્રા ૮૬ અમદાવાદ ૮૭ ) , ૮૮ ખંભાત કે ૮૯ , છ ૯૦ અમદાવાદ - ૯૧ » ૯૨ ) , માંડલ , ૯૪ , છે ૯૫ ધ્રાંગધ્રા
સાચા
આ દરેક સ્થળોએ સંઘ તરફથી ભારે આદર સત્કાર થયા હતા. અને વ્યાખ્યાન વાણીના પ્રભાવથી જૈન જૈનેતરે, વિદ્વાને, અધિકારીઓ વિ. પર સારી અસર નીપજી હતી. તેઓ પૂજ્યશ્રીની સાનિધ્યમાં વધુને વધુ નજીક આવવા લાગ્યા અને આત્મહિતની પ્રવૃત્તિમાં લીન બનતા ગયા.
સં. ૧૯૮૫ ની એ સાલ હતી જ્યારે કચ્છમાંથી રણ ઉતરી માળીઆ ગામે પધાર્યા. ત્યાંના શ્રીસંઘે ભવ્ય સ્વાગત કર્યું. અને તેઓશ્રીએ “માનવધર્મ' ના વિષય ઉપર વ્યાખ્યાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com