SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ વડે સારી રીતીયે દિનપ્રતિદિન પ્રગતિ જ કરતા રહ્યા. પછી તે પૂઢ પા. ગુરૂદેવની નિશ્રામાં ભક્તજનેને વ્યાખ્યાનવાણી સુણાવતા અનેકના દિલેને ધર્મજળથી છૂટકારવા લાગ્યા. વાણીમાં મધુરતા અને મૃદુતા હતા. શાસ્ત્ર વાણીના પ્રવાહની અખંડધારા ચાલી અને થોડાજ વર્ષોમાં જેન–જૈનેતરોની પ્રશંસા મેળવી લીધી. પૂજ્યશ્રી પિતાના વડીલબંધુ ૫૦ ૫૦ મુનિરાજ શ્રીપુનમચંદ્રજી ગણિવરની આજ્ઞામાં રહેતા હતા. અને પૂજ્યશ્રી વિદ્વાન હોઈ વડિલબંધું પણ તેમનું સારૂ માન સાચવતા હતા. ૫૦ પૂ. તપસ્વી મુનિરાજ શ્રી જગતચંદ્રજી ગણિવરે પણ પૂજ્યશ્રીની સારી સેવા ઉઠાવેલી. તેઓશ્રીના ચાતુર્માસસં. ૧૯૫૮ ખંભાત ૬૮ અમદાવાદ » ૫૯ વઢવાણ શહેર ધ્રાંગધ્રા » ૬૦ વીરમગામ અમદાવાદ » ૬૧ અમદાવાદ ખંભાત » ૬૨ ખંભાત અમદાવાદ , અમદાવાદ | ખંભાત ૬૪ ઉદયપુર (મેવાડ) - અમદાવાદ ૬૫ જોધપુર(મારવાડ) ૭૫-૭૬ બીકાનેર » ૬૬ બીકાનેર , ૭૭ અમદાવાદ , ૬૭ અમદાવાદ , ૭૮ વીરમગામ સં. ૧૯૭૯ ભાડીઆ શ્રી ભગવતીસૂત્ર વાંચન ,, ૮૦ મોટીખાખર , , આ જ છે $ $ $ $ $ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034993
Book TitleParshwachandra Gaccha Tunk Ruprekha
Original Sutra AuthorN/A
AuthorJain Hathisingh Saraswati Sabha
PublisherJain Hathisingh Saraswati Sabha
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy