________________
વાદી કુમુદચંદ્રનો પક્ષઃ સ્ત્રી મોક્ષમાં ન જાય. (૨) કેવળી આહાર ન કરે. (૩) શ્વેતાંબર માસમાં ન જાય પણ દિગંબર જાય. આ ત્રણ મુદ્દાઓ પર વિવાદ ચલાવવાનો હતો.
પ્રતિવાદી શ્રી વાદિદેવસૂરિનો પક્ષઃ સ્ત્રી મેક્ષમાં જાય. (૨) કેવળી આહાર કરે અને (૩) શ્વેતાંબર (વસ્ત્રધારી) મોક્ષમાં જાય.
વાદી કુમુદચંદ્ર તરફના સભ્યઃ કેશવ નામના ત્રણ પંડિત હતા. અને સભાપતિ પક્ષ તરફના સાગર, મહર્ષિ અને ઉત્સાહ એ નામના ત્રણ વિદ્વાન હતા.
પ્રતિવાદી શ્રી વાદિદેવસૂરિ તરફના સભ્યઃ કવિ ચકવતી શ્રીપાલ અને ભાનુ હતા.
ઉપરના પ્રશ્નો પરનો સામસામે વિવાદ ૧૬ દિવસ પર્યત ચાલ્યા હતા. અને છેવટે શ્રી વાદિદેવસૂરિજીનો વિજય થયો હતો.
આચાર્ય ભગવાન શ્રી સ્વાદિદેવસૂરિએ વશ પુરૂષોને આચાર્યપદે સ્થાપ્યા હતા. કે જેઓ વિદ્વતા, ચારિત્રમાં એક બીજાની હરિફાઈ કરે તેવા હતા જેમના નામે આ નીચે આપવામાં આવે છે. ૧ શ્રી પદ્મપ્રભસૂરિ ૯ શ્રી વદ્ધમાનસૂરિ ૧૭ શ્રી વાસેનસૂરિ ૨ , મહેન્દ્રસૂરિ ૧૦ , ચંદ્રપ્રભસૂરિ ૧૮,, પ્રસન્નચંદ્રસૂરિ ૩ , મહેશ્વરસૂરિ ૧૧ , જયપ્રભસૂરિ ૧૯, કુમુદસૂરિ ૪ , રત્નપ્રભસૂરિ ૧૨ , પૂર્ણભદ્રસૂરિ ૨૦, પદ્યદેવસૂરિ ૫ , મરમસૂરિ ૧૩ , પરમાનંદસૂરિ ૨૧ ,, માનદેવસૂરિ
, ભદ્રેશ્વરસૂરિ ૧૪ , દેવેન્દ્રસૂરિ ૨ , પેણસૂરિ ૭ ,, માનતુંગસૂરિ ૧૫ , પૂણદેવસૂરિ ૨૩ ,, હરિણસૂરિ ૮ ,, શાન્તિસૂરિ ૧૬ , થશેભદ્રસૂરિ ૨૪, સોમસૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com