________________
૧૨૦
શાસ્ત્રી નિત્યાનંદજી, શાસ્ત્રી હરિકૃષ્ણજી, સાહિત્યપતિ શ્રી ઉમાશ ́કરજી, શાસ્ત્રી મણિશંકરજી, રાજવૈદ્ય પડિત હેમરાજભાઇ,આદિત્યરામજી વગેરેને જૈનધમ પ્રત્યે સારી લાગણીવાળા કર્યાં હતા.
જીર્ણોદ્ધાર:-જીર્ણોદ્ધારના ઉપદેશથી બીકાનેરમાં ભાંડાસરજીનું માટુ' દેરાસર, ખંભાતમાં નવપલ્લવજી, ચિંતામણિજી, આદિનાથજી એ ત્રણ દેરાસર અને વીરમગામમાં શ્રી અજિતનાથજીનું દેરાસર. ઇત્યાદિ દેરાસરના જીર્ણોદ્ધાર થયા.
તી યાત્રાઃ-પૂજ્યશ્રીના તી'યાત્રા કરવા સ'ખ'ધી ઉપદેશથી (૧) શ્રી શત્રુંજય, (૨) શ્રી ગિરનાર, (૩) શ્રી શ ંખેશ્વર, (૪) શ્રી ભાયણી, (૫) શ્રી આજી, (૬) શ્રી વરકાણા, (૭) શ્રી રાણકપુર, (૮) શ્રી કેશરીયાજી, (૯) શ્રી જેસલમેર, (૧૦) શ્રી કાવી ગધાર વગેરે તીર્થાંના સંધ છરી’ પાળતા નીકળ્યા હતા.
જીવદયાઃ-જીવદયાના ઉપદેશથી વિરમગામ, માંડલ વગેરે સ્થળામાં પાંજરાપેાળામાં સારા સુધારા વધારા થયા. ધાર્મિક કેળવણીઃ-ધામિક કેળવણીના સદુપદેશથી અમદાવાદમાં શ્રીજૈન હઠીસિંગ સરસ્વતી સભા, ધ્રાંગધ્રામાં શ્રી કુશલચંદ્રગણી જૈનપાઠશાળા, કચ્છ-મેાટીખાખરમાં શ્રી ભ્રાતૃચંદ્રાભ્યુદય પાઠશાળા તથા કન્યાશાળા વળી કેટલાક સ્થળે પોષધશાળા અને ધમશાળા વગેરે થઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com