________________
૬) ભારતભૂષણ શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજના :
લધુબંધુ યતિવર્ય શ્રી કલ્યાણચંદ્રજી.
©:::::
જન્મ સં. ૧૯ર૭,
વડગામ (નાની મારવાડ) યુતિદીક્ષા સં. ૧૯૩૯ જેઠ સુદ ૬ માંડલ. સ્વર્ગવાસ સં. ૧૯૭૪ ભા. વ. ૧૪ વિરમગામ. જેઓ કવિ ને કળાકુશળ હતા, તથા સત્પવ્યસન નિષેધક
સુધસંગ્રહના કર્તા છે.