________________
૧૧૬
આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના જીવનચરિત્રને ટુંક સારાંશ.
જન્મસ્થાન :-વડગામ-મઢાર પાસે ( નાની મારવાડ ) જન્મ :–સ. ૧૯૨૦ ના પાષ વદ ૧૦ પિતાનું નામ ઃ–દાનમલજી. માતાનું નામ –વિજયા ( વિન્નુ )ખાઈ. જ્ઞાતિઃ-ઔદિચ્ય બ્રાહ્મણ,
દીક્ષા :–સ. ૧૯૩૫ ના ફાગણ સુદ ૨ (ઉ. વ. ૧૬) વિરમગામ ગુરૂનું નામ ઃ–યતિવયં શ્રી મગનચંદ્રજી—મુક્તિચંદ્રજી ગણી. અભ્યાસ :–શરૂઆતમાં ષડાવશ્યક-પ્રકરણાદિ, સારસ્વત વ્યાકરણુ, રઘુવંશાદિ કાવ્ય, કેાષ, સાહિત્ય, ન્યાય, છંદ, યાતિષ, સંબધી વિવિધ શાસ્ત્રો.
ક્રિયાદ્દાર :-( સંવેગી માના સ્વીકાર ) સ’. ૧૯૩૭ના વૈશાખ સુદ ૧૧ માંડલમાં શાંતમૂર્તિ મુનિરાજશ્રીકુશલચ દ્રજી ગણીની નિશ્રાએ ક્રિયા ઉદ્ધાર કર્યાં.
વિહાર :–ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ, મારવાડ, મેવાડ વગેરે દેશેામાં ઉગ્ર વિહાર કરી અનેક ભવ્ય જીવાને ધમમાં જોડ્યા.
આચાય પદ :–સ, ૧૯૬૭ ના વૈશાખ સુદ ૧૩ બુધવાર, સ્થળ શિવગંજ ( નાની મારવાડ ). અઠ્ઠાઇ મહોત્સવ પૂર્વક ચતુર્વિધસંઘની હાજરીમાં, જન્મથી ૪૮ વર્ષની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com