________________
૧૦૬ ચાતુર્માસ કછ માટી ખાખરમાં થયું. શ્રીભગવતીજી સૂત્રનું વાંચન શ્રીસંઘની વિનંતિથી થતાં અનેક ભવ્યાત્માઓએ ગુરૂદેવના ઉપદેશને લાભ લીધે. અને શેઠ દેવરાજના સુપુત્ર શ્રી રવજીભાઈએ ગુરૂવાણીથી પ્રેરાઈ એક લાખ કેરી ખચી ભારે હા લીધે અને શ્રીભ્રાતૃચંદ્રાયુદય પાઠશાળાની સ્થાપના કરી. તે સાથે અન્ય ભાઈ બહેને એ પણ પૌષધશાળા બંધાવી દ્રવ્યને સદુઉપયોગ કર્યો. આ સમયે ધ્રાંગધ્રા તાબે દુદાપરના શા. ઠાકરસી મુળજીભાઈ પૂજ્ય ગુરૂદેવ પાસે આવી પહોંચ્યા. ગુરૂદેવને શિષ્ટતાપૂર્વક વંદન કર્યું અને પિતાને આરમા શ્રીભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરવા તત્પર થયે છે એવી ઈચ્છા પ્રદર્શિત કરી. ગુરૂદેવે તેમને અભ્યાસમાં જેડ્યા બાદ સં. ૧૫૪ ના માગશર સુદી ૧૦ ને ગુરૂવારના રોજ દીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું ને શ્રી સંઘને એ વાતની જાણ કરાઈ. દીક્ષા મહત્સવની આમંત્રણ પત્રિકાઓ ઠેરઠેર મેકલાવાઈ અને સ્થળે સ્થળેથી શ્રીસંઘના અગ્રેસર અને બીજા ભાઈઓ આવી પહોંચ્યા હતા. આમ દીક્ષાના નિર્માણ થયેલા દિને શ્રી ચતુર્વિધ સંઘની મોટી મેદની સમક્ષ પૂજ્યશ્રીના વરદ હસ્તે ભાઈ ઠાકરસી જેમની ઉંમર ૩૦ વર્ષની હતી. તેમને દીક્ષા આપવામાં આવી અને નવદીક્ષિતનું નામ મુનિરાજ શ્રીપુનમચંદ્રજી રાખવામાં આવ્યું આ પ્રસંગે દીક્ષાને ભવ્ય વરઘોડે, સ્વામીવાત્સલ્યો, પૂજા પ્રભાવનાદિ અનેક ધર્મકરણીને ઉત્તેજીત કરનારાં કાર્યો થયાં.
આમ નૂતન શિષ્યાદિ સાથે વિચરતાં પૂજ્યશ્રી કચ્છઅબડાસામાં પધાર્યા ત્યાં સંઘમાં ઐયતા કરાવી શાંતિશ્રીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com