________________
બે અમાસ હોય તે બીજી અમાસને એકમમાં ગણવી.
બીજને ક્ષય હોય તે એકમને, પાંચમને ક્ષય હેય તે ચોથને, આઠમને ક્ષય હેય તે સાતમને, અગ્યારસને ક્ષય હોય તે દશમને, ચૌદશને ક્ષય હોય તે તેરશને ક્ષય કરો. પણ ચૌમાસી પુનમ ઘટે તે તેરશે પખી અને ચૌદશે ચૌમાસી પડિક્કમણું કરવું એટલે તેરશને ક્ષય કરે.
સવ- જૈનપંચાંગ ના અભાવે જાતિષશાસ્ત્ર મુજબ “જૈનેતર પંચાંગ માં વાસ્તવિક જે તિથિઓ હોય તેજ માનવી જોઈએ છતાં આમ તિથિઓમાં ફેરફાર કરવાનું
શું કારણ
તદિની આરાધના કરી પર્વતિથિએ
જ–પર્વતિથિની આરાધના કરવા માટે. જે પંચાંગ મુજબ બે આઠમ કે બે ચૌદસ વગેરે બબ્બે પર્વતિથિઓ રાખવામાં આવે તે ગૃહસ્થ ભ્રમમાં પડી જાય અને કહે કે અમારે પૌષધવત તથા બ્રહ્મચર્યાદિ નિયમોનું પાલન કઈ તિથિએ કરવું? એવી શંકાઓ થતાં મતભેદ ઉભા થાય અને જૈનસંઘની ઐકયતામાં ભંગાણ પડે માટે તે ન પડે પણ ઐક્યતા ભ્રાતૃભાવ વગેરે કાયમ રહે ઈત્યાદિ કારણે જેનેતરે પંચાંગમાંથી તિથિઓને ફેરફાર કરવી પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com