________________
પાટપરંપરા જગવંદ શાસવિશારદ શાસનપ્રભાવક યુગપ્રધાન આચાર્ય ભગવાન શ્રી ૧૦૦૮ શ્રીપાચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પાટે આચાર્ય ભગવાન્ શ્રીસમરચંદ્રસૂરીશ્વરજી થયા. ત્યારપછી ઉત્તરોત્તર શ્રીરાજચંદ્રસૂરિજી, શ્રીવિમલચંદ્રસૂરિજી શ્રીજયચંદ્રસૂરિજી, શ્રીપદ્મચંદ્રસૂરિજી. શ્રીમુનિચરિજી(બીજા), શ્રીનેમિચંદ્રસૂરિજી(બીજા), શ્રી કનકચંદ્રસૂરિજી, શ્રી શિવચંદ્રસૂરિજી, શ્રી ભાનુચરિજી, શ્રીવિવેકચરિજી શ્રીલબ્ધિચંદ્રસૂરિજી, શ્રી હર્ષચંદ્રસૂરિજી ધર્મમૂતિ આચાર્ય શ્રીહર્ષચંદ્રસૂરીશ્વરજીના અનેક શિખ્યામાં ત્રણ શિષ્યની પરંપરા.
શ્રી હેમચંદ્રસૂરિજી શ્રી કુશલચંદ્રગણું શ્રી મુકિતચંદ્રગણું
શ્રીદેવચંદ્રસૂરિજી મુ. ખુશાલચંદ્રજી શ્રીભ્રાતૃચંદ્રસૂરિજી યતિશાખા
વગેરે આ પૈકી આઘમહાપુરૂષ સંવેગરંગરંગિત આત્મા શ્રી કરાલચંદ્રજીગણીનું ટુંક જીવન વૃત્તાંત ભવિઓના હિતાર્થે અત્રે રજુ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com