________________
શચિતા સંગીત રિવની......... ...... ...૮૧ શ્રી સામાન્ય જિન સ્તવન,
(ગઝલ) સ્થાયી
ધ્યાન ધરાહે તેરા, મેરેકુ બચાવે
નહિં અચકે મેં ધ્યાઉ, શિવ માર્ગ દિખાદે અંતરે=
જીસકા લીયા થા શરણું, ઉસને હી હમકે મારા પાયે તમારે ચરણું, ભવસે તું બચાદે કઈ માન કે અધીન હૈ, કીસીમે બસી હે માયા નિરાગી તું જિર્ણોદ, રાસે બચાદે નેમિ અમૃત વચનસે, શરણે મીલાહે તેરા પુકા કુંજ ભરકે, ધુરંધરકું બચાદે.
શ્રી સામાન્ય જિન સ્તવન.
(ગઝલ) (લાવણી) સ્થાયી= પ્રેમ લગાહે તેરા, મુક્તિ મીલાને કે લીયે
ધ્યાન ધરત મેં સદા, ભવ પાર પાને કે લીયે–પ્રેમ અંતરેક
નજીક નજીક આતહે, મધુર હસતી હય સદા દૂર કિયા વિઘન સકલ, તુઝકો ખુલાને કે લીયે–પ્રેમ નામ રટતી હય તેરા, રાત દિન ન જેતી કદા વૃત્તિ મેરી એસી બના, ચાર જમાને કેલીએ એમ મેરી બિનતી હય દુઝે, પ્રભુ પાય પડતી હય સુદા શુભ મતિ દે દે સુઝે, ધર્મ ધુરંધર કે લીયે–એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com