________________
૮૨
મુનિ શ્રી ધુરન્યરવિજય શ્રી નેમિનાથ જિન સ્તવન. સ્થાયી=
આયા વસન્ત કૂજે હાં...વસન કૂજે
ભમર ગુંજે કેકિલા ફજે હાં... વસન્ત, આયા અંતરે=
ધરતી છવાઈ લે, પલાશ પુખે ઝુલે વનરાજી સર્વ ફૂલે, પીયુ પીયુ પપૈયા પૂકારે
-ચિત્કારે. આયા આભાગ=
રાજુલ એમ કહેતી, વસન્ત વિરહ સહેતી નેમિનું નામ રટતી, ધીરે ધારે હૃદય ભૂજવતી
સમજતી આયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com