________________
૮૦..........
મુનિ શ્રી ધુરરવિજયજી વાદી મધ્યમ રાગ ભૈરવી (તાલ)ધૂમાલી સંવાડી= આરહ= સમય પ્રભાતને
અવરોહર સા, રે ગ મ, ૫ ધ, નિ સાં | સાંનિ ધ ૫, મ ગ, રેસા
શ્રો સામાન્ય જિન સ્તવન. સ્થાયીક પ્રત્યે તુજ સેવાયે, મળે સદ્ધર્મ પ્રભ૦ ટળે દુષ્કર્મ
પ્રોટ અંતરાત્ર સેવા વિણ હેવા સંસારે, કરે અતિ કુકર્મ મન વચકાયાત્રિકરણ યોગે, શુદ્ધ સેવનએ ધર્મ પ્રત્યેક નિત્ય નિરામય ને નિભેદી, છેદી સંસાર અધર્મ સેવા દેવા વન્દિત પાયા, પામે સદા શિવશર્મા પ્રભ૦ નેમિ સૂરીશ્વર પાય સેવનથી, મલ્યો છે અમૃત ધર્મ પુણ્યદયથી સેવ કરીને, બને ધુરંધર ધર્મ પ્રત્યે
ભરવીનું સ્વરૂપ, यत्र मध्यः स्वरो वादी संवादी षड्ज ईरितः। स्वैरिणी गीयते प्रात-भैरवी सर्वकोमला ।। લોકાથ–
ભૈરવીમાં મધ્યમ વાદીસ્વર છે જ સંવાદીસ્વર છે આ શગિણી સ્વેચ્છાચારિણી છે. ગાવાને સમય સવારને છે અને આમાં બધા સ્વરે કેમલ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com