________________
રચિંતા સંગીત સ્રોતસ્વિની..
.......
.૧૪૯
......
રા
.... સ ... ત્ર
ત્ર...યી યી ....
શ્રી મહાવીર જન્મ મહાત્સવ રાસ—૧
( હાંરે મારે શરઃ પૂનમની ખીલી મુન્દર રાતજો) એ દેશી. હાંરે મારે અન્તિમ જિનવર શાસન નાયક વીરો ચૈતર માસની ઉજવલ તેરસ જનમીયારે લાલ. હાંરે મારે તિન ભુવનમાં આનંદ મંગળ થાયજો સાતે નારક માંહે અનુઆળા થયારે લેાલ. ॥૧॥ હાંરે મારે છપ્પન દિગકુમરી આવી પ્રભુ પાસો શુચીક કરીને જિનવર વધ્રુતીરે લેાલ. હાંરે મારે જય જય જય જય મેલ મીઠા ખેલજો
પર્વત આયુ હાજો' એમ આશિસતીરે લાલ. રા હાંરે મારે ચેસ સુરપતિ આવે સુર સંગાતો પંચરૂપ ધરી સૌધર્માધિપ લઈ ચુક્યારે લેાલ. હાંરે મારે મેરૂ શિખરે પાંડુક વન માઝારો અતિ–પાંડુકમ્મલા શિલાપર આવીયારે લેાલ ॥૩॥
હાંરે મારે આઠ જાતિના કળશા આઠ હજારો ક્ષીરાધિ આદિક તીર્થાના જલે ભર્યારે લાલ.
હાંરે મારે વીર દેહ દેખીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સંશય થાય જો અતુલખલી જિનપતિને સુરપતિ વિસર્યારે લેાલ ॥૪॥
www.umaragyanbhandar.com