________________
૧૪૮............. ................મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વિશ સ્થાનક તપને આરાધે. નંદન ત્રષીના ભવમાં બાંધે
| તીર્થકરપદ ના મ છે હદયથી. આત્મ રસીક કરવા જીને, ભાવે ઉત્તમ ભાવનાને
થયા તપસ્વી તામ છે હૃદયથી. છવ્વીશમેં પ્રાણત ક૫. વિશ સાગરની સ્થિતિ જે કપે
દેવ થયા તે વાર છે હદયથી. વિપ્ર ધર્મના અત્યાચાર. જ્ઞાનથી જોઈ કરે વિચારે
જીવદયાના સાર છે હૃદયથી ચિત્ર માસની ઉજળી તેરશ. આનંદ પામ્યા જીવ અશેષ
- જિનજનમ્યા જે વાર / દયથી માતપિતા જબ સ્વર્ગસિધાવે. દીક્ષા લેવા તત્પર થાવે
ભાવ દયા ભંડાર હૃદયથી નંદિણની વિનંતિથી. વર્ષ બે સુધી રહ્યા ગૃહસ્થી.
નિરવદ્ય આચાર છે હૃદયથી લેકાંતિક દેવતાઓ આવે. સંયમ લેવા પ્રભુને વિનવે
આપે વર્ષીદાન ! હૃદયથી ચારિત્ર લઈને બન્યા મુનીશ. ચાર જ્ઞાનતણું એ ઇશ.
તપે તપ અવિકાર 1 હૃદયથી ચંડ કૌશિક ચંદનબાલા. ઈત્યાદિક જીને વાટેલા
વિચરી કર્યો ઉદ્ધાર ૧ હદયથી કેવળી થઈને ઇન્દ્રભૂતિને વળી બીજા ભૂદેવપતિને
* દીધે સંયમભાર ૧ હદયથી એમ અનેક ઉપકાર કરતાં. મુકિત વધને હેજે વરતા
ભવ્યાના આધાર I હૃદયથી પ્રભુ ઉપકારની ગણના કરવા. અખંડ આયુને અનેક િ
મળે પણ નાવે પાર 1 હૃદયથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com