________________
૧૫૦૦
મુનિ શ્રી ધુરન્યરવિજયજી હરે મારે અવધિ નાણે સંશય જાણે નાથો
ચરણ કમલથી મેરુ ગિરિવર સ્પેશયારે લેલ. હરે મારે પ્રભુપદ પંકજ સ્પર્શથી હર્ષ ભરાયો
આનંદે તે મેરુ–ગિરિવર નાચિયારે લેલ પા હરે મારે ગિરિકમ્પનથી કેધે ઈન્દ્ર ભરાય
ભૂલ જાણી પિતાની જિનની ક્ષમા ઝહેરે લેલ. હરે મારે અભિષક અઢીસો અઢીસો થાય
જુવણ કરાવી અજરામરપદ સુર લહેરે લેલ દા હરે મારે વીર જન્મ કલ્યાણક ઉત્સવ આજે
ઉજવતાં ભવપાતિક સવિ દૂર ગયારે લેલ. -હાંરે મારે નેમિસૂરિપદ અમૃત પુણ્ય પસાયો
ધર્મ ધુરન્ધર જિનના દર્શન મુજ થયા લેલ છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com