________________
૧૧૬.........
.મુનિ શ્રી કુરન્ધરવિજયજી
........
1
૩
પાંચ જણા તેત્રીસ ભુલાવી, છ સત દૂર ભગાવે
૫ ૬
७
આ નવ આઘાત કરે જ્યાં, દશ ગુણ પાસ ન આવે
—થેતેા....૩.
દયા કરી ઇણ સેવક ઉપરે, આપે ગુણ ઇગિયાર
૯
બાર સાથિરા સાથે દિલાવી, લેા મુક્તિરે દ્વાર
-ચેતા....૪.
==
મન વચકાયા થિર કરીરે, ધ્યાન મગન અમે થઈશુ શાન્તિજિન થાંરી સેવા કરતાં, અવિચલપદને લઇશું —થેતા....પ.
નેમિસૂરિપદ પકજ મધુસમ, વિજ્યામૃતસૂરિરાજ" પુણ્યપ્રભાસે સ્વાદ લીયામે, રન્દર જિનરાજ
♦
—થેતેા....ૐ.
૧ પાંચ ઇન્દ્રિય. ૨. તેત્રીસવિષય. ૩. છ અભ્યન્તર તપ. ૪. સાત પ્રકારની નિયતા. ૫ આઠે મદ. ૬ નવ પાપસ્થાનક, ૭. શ્રમણુધર્મ ૮ શ્રાવક્રપ્રતિમા. ૯ સાધુપ્રતિમા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com