SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ રચિતા સંગીત સ્રોતસ્વિની. નિર્મલ કાન્તિના ધારકને દુખીના દુઃખ નિવારકને ભવજલધિ પાર ઉતારકને અચિરાનંદનને વંદન છે. ૩u પંચ મ ચકી પદવીધરને વળી સીમા શાનિ જિનવરને. અજરામર એ તીર્થકરને અચિરાનંદનને વંદન છે. Iકા નેમિ અમૃતપદ પામીને પુછુયે પામ્યા વિશરામીને. ધુરન્ધર પ્રણમે નામીને, અચિરાનંદનને વંદન હે.પા શ્રી શાન્તિ જિન સ્તવન ( તે નજીક રહેસાઇ) એ દેશી. થે તે દૂર વસીયાજી, મોરારે સ્વામીજી, ચેતે દરે વસીયા જી. થાંવિણુ મેહે તિન ભુવનમાં, દુજો નહિ આધાર | ભવ અટવીમાં એકિલે જાણું, લૂટે જગદાધારા થેંતે...૧૦ ૧ એક આઇને ભાન ભૂલાવે, દેઈ પેસે મન માંય તિન જણું કર દંડ ધરે જ્યાં, તૂટે ચાર કષાય છે –શૈતા-૨, ૧ મિયાત્ર. ૨ રાગદ્વેષ. ૩ મન, વચન ને કથાના દં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034992
Book TitleParmatma Sangit Ras Srotaswini
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1940
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy