________________
રચિતા સ'ગીત સ્રોતાવની....
શ્રી શાન્તિ જિન સ્તવન
( મથુરામેં સહી, ગાકુલમે સહી ) એ પ્રમાણે મારા મનમાં વસી, મારા દિલમાં વસી, તુજ મૂતિ વસી, પ્રભુ હસીને હસી.
ગયું માન ખસી, અભિમાન હવે દેખું તુંને હું, હસીને
......૧૧૭
ખસી, હસી. એ ટેક.
જે શાન્તિ તુજમાં દીસે છે, તે શાન્તિ અન્ય નહિ છે. જ્યારે જો હું એક નજરે,તુજ મૂતિ દીસે છે હસીને હસી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હતા જે શાન્ત અણુ જગમાં, પ્રભા તે સર્વ દીસે નહિ અન્ય તુજ ઉપમા,
તુજ તનમાં, સુખ પદ્મપ્રભા તુજ હસીને હસી. પ્રભો તુમ નામ છે શાન્તિ, છાઈ સર્વત્ર સુખ શાન્તિ, નેમિ અમૃત પ્રભુ પુણ્ય, કરેદર્શ ધુન્ધર હસીને હસી.
www.umaragyanbhandar.com