________________
૧૧૦......
.................મુનિ શ્રી રઘરવિજયજી શ્રી વિમલનાથનું સ્તવન (ભારી છે ને હું તો નાજુકડી નાર) એ ચાલ. વિમલ વિભુને હું તે વંદુ વારવાર
પ્રભુ વંદના ભવ ભય જાય રે, ભવ સમુદ્ર પાર પામીયા રે લાલ
જેણે સેવ્યા પ્રભુના પાયરે....વિમલ ૧. શશિસમ દીપે સૌમ્યતારે લાલ
જાણે ચન્દન ચર્શિત કાયરે પામી એવ. જિનરાજને રે લોલ | મારા હૈયામાં હર્ષ ન મારે..વિમલ ૨,
સાખી ૧ – ભવિક-કમલ વિકસાવવા, ભાનુસમા છે જેહ. વાણુ વર્ષે જે સમે, જાણે પુષ્કર મેહ.
ઝીલે સુરને નરના રાય રે..વિમલ ૩.
રાગી મુક્તિ વધૂ તણા, વીતરાગી કહેવાય, માહ સુભટ સંગ્રામમાં, હણવા તત્પર થાય,
પણ દ્વેષ રહિત જિનરાયરે..વિમલ ૪.
માહ પણ “સખી
મિસર
તપગચ્છ નાયક દીપતા, શ્રી નેમિસૂરિરાજ, તસ૫ ભાનુ સમા અમૃતસૂરિરાજ,
સેવી યુદયે તસ પાય રે પ્રેમે યુરધર જિન ગુણગાયરે...વિમલ ૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com