________________
૧૦૯
રચિતા સંગીત સ્રોતસ્વિની
શ્રી વિમલનાથ જિન સ્તવન
(મય બનકી ચીડીયાં બનકે) એ રાહ તું નાથ અનાથને સાથ આપીને તારે... રે હરી પાપ અમાપ ભદધિ પાર ઉતારે રે તું જ્ઞાન ધ્યાનમાં હાલે, સુજમાન સાન ભૂલાવે, તું યાર ખાર જરી ધારે ધાર સુખ આપી દુઃખડાં કાપી પાર ઉતારે રે
તું નાથ. તું ક્રોધ નિરોધ કરીને બધ જગાવે રે તું મહદ્રોહને લેહરિપુને ભગાવે રે તે વિમલ વિમલતા ધારે, જગજીવન પંથ સુધારે, હે નેમિ નેમિપદ અમૃતપાન કરાવી પુયે પામ્ય ધર્મ ધુરન્ધરા રે. તું નાથ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com