________________
૧૦૮.....
s
મુનિ શ્રી ધુરરવિજયજી શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન (જનનીની જોડ સખી નહિ જડે રે લોલ) એ દેશી, જપીએ નેહે વાસુપૂજ્યરે લેલ,
જે છે આતમના આધારરે, જિનજીના જાપ જગે દુલભારે લેલ. જાપ જપી જીવ પામીયારે લોલ,
સંસાર સાગર પાર–જિન. મોંઘી માનવની દેહડી લેલ,
મેંઘા મોંઘા શુભ ભાવરે–જિન. સંસાર ચિન્તા ચિન્તવીરે લેલ,
નવિ શ્ચાયા ભવધિ નાવર–જનજી કર્મકઠિન દળ બાળવારે લોલ,
દાવાનલ તુલ્ય છે જેહરે–જિન”. સંસારદાહ બૂઝાવવારે લોલ,
પુષ્કરા -- વતીને મેહરે-જિન”. અજ્ઞાન વાદળ વારવારે લોલ,
પ્રચંડ વાત સમાનરે–જિનજી. વિભાવ વાયુ વિનાશવારે લેલ,
ફણીધર તુલ્ય પ્રમાણુ-જિન. કોંધ ભુજગને ભૂજવારે લોલ,
ધ્યાન અપૂર્વ મયુર--જિન. નેમિ અમૃતપદ પુણ્યથી રે લોલ,
ધ્યાને ધુરન્ધર ઉર-જિન”.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com