________________
રચિતા સંગીત સ્રોતસ્વિની. પત્થર તણું ધેનુ મહિં. જો ધેનુ બુદ્ધિ મળી રહી, શાન્તિ થઈ ઈચ્છિત લહી, એ મૂર્તિ જિનની પૂજો હો. જિન બિઓમાં જિન દેવનું, સાદય જેને મળી ગયું. સંકટ સવિ તેનું ટળ્યું, એ મૂર્તિ જિનની પૂજે છે. શ્રેયસ્કરણ શ્રેયાંસ જિનની. નેમિ અમૃનપદ નમી. પુષે ધુરધર દિલ રમી, એ મૂર્તિ જિનની પૂજે છે.
શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન
(તુમ મેરે, તુમ મેરે સાજન.) એ હ. તુમ મેરે, મંય તેરા.................................જિનવર. તુમ પિતુમય શિશુ, પાય પડેરે. તુમ મેરે..જિનવર, સૂરજ હૈ તુમ મંય સરેજ, શશધર હે તુમ મંય ચકાર, તુમહીકે પૂજું તુમહીકે દેખું, તુમહીમે મીલ જાઉ હો
જિનવર..તુમ મેરે
સાખી - ભાકે અતર ઉઠી અગનીયાં, જ્ઞાનવલ્લી જલાઇ, વસુ-નૃપનંદન હમ મન આકે, મેહ અગનકો બૂઝાઈ. દે દે સહારે, નાથ હમારે,નિશદિન સુખદુઃખ બોધ કરેરે,
ધમ ધરધર નું હે..જિનવર તુમ મેરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com