________________
૧૦ ૨...
............મુનિ શ્રી ધુરંધરવિજયજી જસ નામના પ્રભાવે, ભય વ્યાધિ સર્વ જાવે ધમ ધ્યાનને જગાવે, મેહ શત્રુને ભગાવે છે
આનંદ વીતરાગ તે કહાવે, તસ તુલ્ય કેઈ નાવે અખંડ લક્ષમી પવે, ત્રણે લોકમાં પૂજાવે છે
| | આનંદ સવિ કર્મ દૂર થાવે, સંસાર પાર પાવે સિદ્ધિપુરીમાં જાવે, ગુણે બધાએ ગાવે છે
|
| આનંદ નેમિ અમૃત મુખેથી, પુણે વચન સુણીને સ્તવના કરે ધુરન્ધર, જિનની નમી નમીને તે
ને આનંદ છે
શ્રો શ્રેયાંસનાથ જિન સ્તવન (પૂછે મને તો હું કહું દિલદાર છે તે આવી હો) એ દેશી. કલ્યાણ ચાહે આત્મનું તે, મૂર્તિ જિનની પૂજે છે, શ્રેયાંસ જિનની શ્રેયકારી, મૂર્તિ જિનની પૂજે છે.
એ આંકણી. સૂર્ય સમ તેજસ્વિતાને, ચન્દ્ર સમી છે સામ્યતા, દીપી રહી જ્યાં દીવ્યતા, એ મૂર્તિ જિનની પૂજે છે. સાદશ્યતા જિનની બતાવે, વિશુદ્ધ ભાવેને જગાવે, પાપ પકેને હઠાવે, એ મૂતિ જિનની પૂજે હો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com