________________
રચિતા સંગીત સ્રોતસિવની.................................૧૧
શ્રી અનંતનાથ જિન સ્તવન
(મથુરામાં ખેલ ખેલી આવ્યા) એ ઢબ. બેલ બેલેને એક્વાર
| હે નાથ શાને અબેલાં. એ ટેક. કાળ અનાદિ સાથે રહ્યાને
આજ ન બોલો શાને..હે નાથ, રમતા ને વળી ગમ્મત કરતા
હસતા હસાવતા પ્રેમે નાથ. માન ટાળીને મુક્તિને પરણ્યા
માન વધ્યું આજ શાને. હે નાથ. અનંતનાથ પ્રભુ સુયશાનંદન
માન છેડી બેલ આજે હે નાથ. નેમિ અમૃતપદપુણ્ય ધુરન્ધર
સેવક વિનવે ભાવે હે નાથ.
શ્રી ધર્મનાથ જિન સ્તવન
(મુરખ મન હેવત કયા હયરન ) એ રાહ, ભજ મન સદા તુમેં ભગવાન.................................. . બચપણ તેરે રમત ગમત મેં, ગયે સભી અજ્ઞાન, તરુણ વયમે તરુણી સંગસે, બન્યોતું મદમસ્તાન,ભજે. વૃદ્ધાપણુમેં શુદ્ધ રહી ના, લોક કરે અપમાન, રાતદિન તું શાચ કરે પણુ, સૂઝે ને સારી સાન..ભજે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com