________________
...... ..... ......મુનિ શ્રી ઘરન્યરવિજયજી
શ્રી પદ્મપ્રભુનું સ્તવન (૪ત્ જાઓ ચંદન હાર લાઓ) એ શી. મને લાગે છે તારે નેહરે, જિણંદ મને તારે રે, મુજ વિનતિ ધરીને સ્નેહરે, હદય અવધારે. મને
સાખી ૧ -- સંસાર સાગરમાં ભણું, જ્યાં છે દુઃખ અપાર, પદ્મપ્રભુની પ્રીતથી, અમે પામીશું ભવજલપાર-જિણંદ.
સાખી ૨ – વિષમ વિષયગિરિ ફૂટથી, પડે મોટા પાષાણુ, જેના આઘાતે વડે, મુજ ડૂબે છે ધર્મ વહાણુરેનિણંદ,
સાંખી ૩ – વડવા નલ જ્યાં વધી રહે, કામ અતિ વિકરાલ, તૃષ્ણા જળના પાનથી, તે બાળે છે બાલ મસલરે–જણંદ,
સાખો ૪ – વિકાર નદીના સંગમે, ક્રોધ આવર્તી થાય, જેમાં જીવ પકડાઈને, અતિશય ત્યાં તે પીડાયરે-જિગંદ.
સાખી ૫ – શ્રીમનેમિસૂરિતણું, વચનામૃતને આજ, પુણ્યોદયથી સાંભળી, મેં ભેટયા શ્રી જિનરાજ-જિગંદ.
સાખી :-- તુજ સરીખા કસાન ને, અખંડ મળ્યું છે નાવ, ધર્મધુરન્ધર બની અમે, હવે પામશું સભ્યશ્નાવરે-જાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com