________________
રચિતા સંગીત સોતસ્વિની.
શ્રી સુપાર્શ્વ જિન સ્તવન
(નાગર વેલીઆના પાન) એ શાહ, સુપાર્શ્વનાથનું દર્શન, સદા આનંદદાયક છે. વિરાગી દેવનું દર્શન, સદા આનંદદાયક છે.
એ ટેક.... જિનદર્શન કર્મો કાપે, જ્ઞાન લક્ષ્મીને આપે. હૃદયના શુદ્ધ પ્રેમીને, સદા આનંદદાયક છે. ૧ ભવ વનમાં ભમતા છો, જે પામે દર્શન દીવા. ઇચ્છિત સ્થાનને પામે, સદા આનંદદાયક છે. જરા રખડે છે સંસારે, દુઃખી થઈને વિચારે. ન પામ્યા જિનનું દર્શન, સદા આનંદદાયક છે. મકા જે દર્શન જિનનું થાવે, તે જ્ઞાન અનંતુ પાવે. પામે મુક્તિ મહાર, સદા આનંદદાયક છે. ૪ શ્રીનેમિ અમૃત સેવા, પુણયે મળીયા જિનદેવા. ધુરધર દેવનું દર્શન, સદા આનંદદાયક છે. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com