________________
૯૬
...મુનિ શ્રી દુર રવિજય શ્રી સંભવ જિન સ્તવન
(સાંવરીયા મન ભાયા એ રાહ. જિહંદજી દિલ આયારે
જ્ઞાનકા ઝરણું વહા....યારે જિણંદજી. કમાનલકા દાહ શમાયા, તૃણાસ્યાસ છીપા...યારે
જિણંદજી. દાનદયા ગુણ ભાતભાતકી,હરી આલીવિકસા...યારે
જિણંદજી. ધર્મ ભૂપતિ રંગ જમાકે, ધ્યાન નિકુંજ સુહા....યારે
નિણંદજી. સંભવ જિનકે દર્શન કરકે, ગાન મધુર મેંગા.ચારે.
જિણંદજી. નેમિઅમૃતસે પુણ્યમિલાકે, ધર્મ ધુરંધર ધ્યા....યારે.
જિણંદજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com