________________
રચિતા સંગીત સ્રોતસ્વિની.
શ્રી સંભવનાથ જિન સ્તવન
(નહિ નમી, નહિં નમીયે) એ દેશી. વંદન વંદન, શ્રી સંભવજિનને વંદનહે
ધ્યાન રહે ધ્યાન રહે, શ્રી સંભવજિનનું ધ્યાન રહે. . વંદન ધ્યાન વિના આ જીવડે, કર્મતણા સંગે રવડચો
વિષમ આ સંસાર , જિનને કાળ અનંત રહ્યો નિદે, મિથ્યા ભાવતણું સગે
જ્યાં છે દુઃખ અપાર છે જિનને પૃથ્વી જલ તે વાયુમાં, સ્થિતિ સંખ્યાતિત કરી ત્યાં
બાદરતા તે વાર જિનના • પ્રત્યેક તઓમાં અસંખ્ય, સાધારણ નિકાય અગમ્ય
સ્થિતિ અનતિ ધાર જિનને વિકેલેન્દ્રિયમાં સંખ્યાતે સમૂરિષ્ઠમતાને અનુભવતે
શ્રદ્ધા નહિ તે વાર જિનને પચેન્દ્રિય તિર્યંચગતિને નરભવમાં ભવ ગણત્રીને
સાત આઠ અવધાર | જિનને . નથી સ્વકીય અવસ્થિતિ, દેવનરકની એ રીતિ હાં
પાયે અનતિ વાર જિનને એ દુર્ગતિને દૂર કરવા, એક્ષપુરીના સુખને વરવા
કરીએ વંદન ધ્યાન જિનને નેમિપદ અમૃતની સેવા, પુણ્ય મળીયા શ્રી જિનદેવા
ધુરાર હિ ત કા ૨ જિનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com