________________
ઉપ
રચિતા સંગીત સ્ત્રોતસ્વિની..
શ્રી અજિત જિન સ્તવન (કાલી કમલીવાલે તુમસે લાખે સલામ) એ રાહ, અજિત જિનેશ્વર સ્વામી, મારા જીવનના આધાર
મારા જીવનના આધાર અવિચલ પદવી લેવા કાજે, ભવ અટવીમાં ભમતાં આજે
આવ્યે તુજ દરબાર મારાતુજ દર્શનવિણ ભવમાં ભમી, સાચે દેવ મને તું મળી
મારે કર ઉદ્ધાર..મારારાગ દ્વેષની જિત કરીને, અજિત બન્યા સંસાર તરીને
શિવ વધુ ભરતાર,મારાઅજિત અજિતનું ધ્યાન ધરતા,સંસાર સાગર પાર કરતા
જી અપરંપાર...મારાનેમિ અમૃત પદ પુણ્ય પસાથે, ધુરન્ધરને દર્શન થાયે
વંદન વાર હજાર... મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com