________________
રચિતા સંગીત સોતસ્વિની...
– પ્રભુ સ્તુતિ:
પૂર્ણાનંદ સ્વરૂપ, તારું જિન9 રૂ૫; ત્રણ જગમાં અનૂપ, મને હાર હાર હાર ૧ જોવા દિલડું લલચાય, જોઈ હૈડું હરખાય; કાપે સર્વ કષાય, ગતિ ચાર ચાર ચાર ારા નહિ રાગ કે રેષ, વળી વિગત દેષ; પ્રકટ પૂર્ણ સતેષ, અવિ કાર કાર કાર ? ભખ્ય ભવ મઝાર, વિના તારે આધાર હવે ઉતારે પાર, કૃપા ધાર ધાર ધારા નેમિ અમૃત પસાય, પુણયે પાયે સુખદાય; ધર્મ ધુરંધર રાય, મને તાર તાર તારાપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com