________________
૨."
.......મુનિ શ્રી દુરન્યરવિજયજી ૐ નમઃ રીતે નૌતમામૃત. દર્શન કરતી વખતે પ્રભુ પાસે બેલવાની
– પ્રભુ સ્તુતિ:આવ્ય દર્શન કરવા કાજ, દીપે કેવા શ્રી જિનરાજ, માંગુ આતમનું સામ્રાજ્ય, લાગી પાય પાય પાય ૧ નમું જોડી બને હાથ, વળી ભક્તિને ધરી સાથ. હું છું દીન અને અનાથ, તું છે રાય રાય રાય ારા જ્યારે આવ્યો તુજ દરબાર, દેખે તારે શુભ દેદાર જેની જયોતિ અપરંપાર, કંચન કાય કાય કાય મારૂ તારું દેખી શાન્ત સ્વરૂપ, પૂજે ચક્રવર્તિ ભૂપદેખી કીર્તિના તુજ તૃપ, મનડું ચહાય હાય હાય જા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com