________________
* નમઃ શ્રી પરમાત્મ સંગીત રસસેતસ્વિની દ્વિતીયો વિભાગઃ દેશીય રીતિના સ્તવનો.
શ્રી નેમિનાથ પ્રભુની સ્તુતિ તરુણાવસ્થામાં અખૂટ કરુણ લાવી જિનજી પશુઓને તાર્યા લલિત લલનાના સુખ ત્યજી છે શિવા દેવી જાયા અમ સકલ માયા દૂર કરી અને આપે લક્ષ્મી અવિચલ તમે જે કર ધરીને
(શિખરિણી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com