SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ અધમ અને જીવ, એના અસંખ્યાત પ્રદેશ; આકાશના બે ભેદ– લેાકાકાશ અને અલેાકાકાશ. એમાં લેાકાકાશ અસ`ખ્યાત પ્રદેશવાળુ અને અલાકાકાશ અનન્ત પ્રદેશવાળું; અને પુદ્ગલના સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત પ્રદેશ ાય છે; અતએવ ઉપરનાં પાંચ દ્રવ્ય અસ્તિકાય ' કહેવાય છે. C ? કલ્પિત છે. એ ઉપચાર ૬ કાળ—છઠ્ઠું દ્રવ્ય છે કાલ. આ કાલ પદ્મા ઔપચારિક દ્રશ્ય છે. અતદ્ભાવમાં તદ્ભાવનુ જ્ઞાન કહેવાય છે. મુત્ત, દિવસ, રાત્રિ, મહીના, વર્ષ એ બધા કાલના વિભાગે। પાડવામાં આવ્યા છે, તે અસદ્ભૂત ક્ષણાને બુદ્ધિમાં ઉપસ્થિત કરી કરેલા છે. ગયા સમય નષ્ટ થયે। અને ભવિષ્યના સમય અત્યારે અસત્ છે, ત્યારે ચાલુ સમય એટલે વમાન ક્ષણ એજ સમ્રૂત કાલ છે. આ ઉપરથી જોઇ શકાય છે કે એક ક્ષણ માત્ર કાળમાં પ્રદેશની કલ્પના હાઇ શકે નહિં અને તેથી • કાળ ની સાથે ‘ અસ્તિકાય ' ના પ્રયાગ કરવામાં આવતા નથી. 2. • જૈનશાસ્ત્રોમાં કાલના મુખ્ય બે વિભાગ કરવામાં આવ્યા છે - ૧ ઉત્સર્પિણી અને ૨ અવસર્પિણી. જે સમયમાં રૂપ-રસ-ગધ સ્પર્શે એ ચારેની ક્રમશઃ વૃદ્ધિ થાય છે, તે ઉત્સર્પિણી કાળ છે. અને એ ચારે પદાર્થોના ક્રમશઃહાસ થાય તે અવસર્પિણી કાળ છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં પણ પ્રત્યેકના છ છ વિભાગ છે. જેને આરા કહેવામાં આવે છે અર્થાત્ એક કાલચક્રમાં ઉત્સર્પિણીનાં ૧-૨-૩-૪-૫ ૬ એમ ક્રમથી આરા આવે છે, જ્યારે અવસર્પિણીમાં તેથી ઉલટા એટલે ૬.૫ ૪-૩-૨-૧ એમ આવે છે. આ બન્ને કાળેામાં ચાવીસ ચેાવીસ તી કરેા થાય છે. 4 ઉપર પ્રમાણેના છ પ્રકારના દ્રવ્યાની વ્યાખ્યાને દ્રવ્યાનુયાગ કહેવામાં આવે છે. જૈનશાસ્ત્રોમાં ચાર અનુયેાગ ખતાવવામાં આવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034991
Book TitleParmamand Kutark Samiksha
Original Sutra AuthorN/A
AuthorVijaybhadrasuri, Jainakvijay
PublisherBhogilal Karamchand Shah
Publication Year1936
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy