________________
૨૨
ઠીક નિણત થઇ શકતી નથી. પરિણામ એ આવે છે કે સ્વર્ગની માફક મેક્ષ પણ એક નાશવંત પદાર્થ ઠરે છે. પરંતુ ઉપરના બે પદાર્થો બે શક્તિયોની વિદ્યમાનતા માનવાથી આ બધી અડચણ દૂર થઈ જાય છે. આ અધર્માસ્તિકાયના પણ સ્કધ, દેશ અને પ્રદેશ એ ત્રણ ભેદ માનેલા છે.
૩ આકાશાસ્તિકાય–આ પણ એક અરૂપી પદાર્થ છે. જીવ અને પુગલને અવકાશ આપવો, એ એનું કામ છે. આ આકાશપદાર્થ લોક અને અલેક બનેમાં છે. આના પણ સ્કધાદિ પૂર્વોકત ત્રણ ભેદો છે.
૪ પુદગલારિતકાય–પરમાણુથી લઇ કરીને યાવત સ્કૂલ કે અતિસ્થલ-તમામ રૂપી પદાર્થો પુદ્ગલ છે. આના સ્કધ, ૨ દેશ, ૩ પ્રદેશ અને ૪ પરમાણુ-એમ ચાર ભેદો છે. પ્રદેશ અને પરમાણમાં ખાસ વિશેષ અંતર નથી. જે નિર્વિભાગ ભાગ, બીજા ભાગની સાથે મળી રહે, તે પ્રદેશ છે, અને તે જ નિર્વિભાગ ભાગ, જૂદો હોય તે તે પરખ કહેવાય છે.
૫ જીવાસ્તિકાય–જવાસ્તિકાયનું લક્ષણ આ છે. यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संसर्ता परिनिर्वाता स ह्यात्मा नान्यलक्षणः ।।
કર્મોને કરનાર, કર્મના ફલોને ભોગવનાર, કમનુસાર શુભાશુભ ગતિમાં જનાર અને સમ્યક્ જ્ઞાનાદિના કારણે કર્મના સમૂહને નાશ કરનાર આત્મા-જીવ છે. જીવનું આથી બીજું કોઈ સ્વરૂપ નથી.
ઉપરના પાંચ દ્રવ્યોમાં દરેકની સાથે “ ગણિત શબ્દ જોડવામાં આવ્યા છે. એને અર્થ એ છે કે, રિત લેવા, અને હાથ-પૂ. જેમાં પ્રદેશોને સમુહ હોય તે અસ્તિકાય. ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com