________________
મથુરા અને પાટલિપુત્રમાં
: ૧૫ ઃ
ગેલા છેડા મળી આવ્યા. પછી તે ડાને ઉક્લીને રાજાની પાસે મોકલી આપ્યા. આથી રાજાને તેમની અપ્રતિમ બુદ્ધિ માટે ` માન પેદા થયું.
એક બીજા પ્રસ ંગે મુરુડરાયે ગંગાનદીના કિનારે ઉગેલા વૃક્ષની એક લાકડી ખતે બાજુ બરાબર ધસાવી, સમાન કરીને, તેનુ મૂળ અને અગ્રભાગ જાણુવાને માટે ગુરુ આગળ મેાકલી, એટલે ગુરુએ તેને પાણીમાં નાખી. તે વખતે મૂળવાળા ભાગ પાણીમાં ડૂખ્યા અને અગ્રભાગ તરત રહ્યો. આ રીતે તેનું મૂળ અને અગ્રભાગ જાણીને તે લાકડી રાજાને પાછી માકલી.
વળી જેના સાંધા જાણવામાં ન આવે તેવી એક ડાબલી રાજાએ ગુરુ આગળ મોકલી અને તેને ખેાલી આપવા જણાવ્યું, ત્યારે ગુરુએ તેને ગરમ પાણીમાં નાખીને તેના સાંધા શોધી કાઢયા અને તે ડાબલી ઊધાડીને રાજા આગળ પાછી મોકલી.
"
એકદા રાજાને મસ્તકમાં વેદના ઉત્પન્ન થઇ. તે મંત્ર, તંત્ર અને ઔષધના અનેકવિધ યેાગો કરવા છતાં મટી નહિ. આખરે તેણે પ્રધાન પુરુષોને પાદલિપ્તગુરુ આગળ મેક્લ્યા. તેમણે કહ્યું હે ભગવન્ ! રાજાધિરાજની મસ્તકની વેના દુર કરે અને તેમ કરીને કીતિ અને ધર્મના સંચય કરો.' એટલે ગુરુએ રાજકુળમાં જઇને મંત્ર ખેલતાં ઢીંચણુ પર તની આંગળી ત્રણ વાર ફેવી કે રાજાની મસ્તક-વેના શાંત થઇ ગઇ, તેથી આજે પણ કહેવાય છે કે-
'
जह जह परसिणि जाणुयंमि पालित्तउं भ्रमाडे । तह तह सिसिरवियणा पणस्सइ मुरंडरायस्स ॥
“.જેમ જેમ પાદલિપ્તઢીંચણુ પર ટચલી આંગળી ફેરવતા જાય છે, તેમ તેમ મુરુડરાયની શિવેા દૂર થતી જાય છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com