SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમું: પાપને પ્રવાહ પ અવલોકન-ચોરી કરી રહેલા ચેરના માર્ગનું અવલેકન કરતાં રહેવું અને ભય જેવું જણાતાં સંજ્ઞાથી ખબર આપી દેવી. ૬ અમાર્ગદર્શન–ચોરને પકડવા માટે સિપાઈઓ, પગીએ કે બીજા લેકે આવે અને પૂછે કે “ચાર કયાં ગયા ?” તે તે બતાવે નહિ કે ભળતે જ રસ્તો બતાવ. ૭ શસ્ય ચારને સૂઈ રહેવા માટે શય્યા આપવી. ૮ પદભંગ–ચારનાં જે પગલાં પડેલાં હોય, તેને ભૂંસી નાખવાં. ૯ વિશ્રામ-ચેરને વિસામે લેવા માટે જગ્યા આપવી. ૧૦ પાદપતન ચેરને નમસ્કાર કરે કે પગે પડવું. ૧૧ આસન-શેરને બેસવા માટે આસન આપવું. ૧૨ ગેપન-ચરને પિતાની જગ્યામાં છુપાવે. ૧૩ ખંડદાન-ચરને ખાવા માટે સારી વસ્તુઓ આપવી. ૧૪ માહારાજિક–શેરને મહારાજાની જેમ માન આપવું. ૧૫ પદ્ય-ચારને પગે ચાળવા માટે તેલ વગેરે આપવું. ૧૬ અગ્નિચરને રસેઈપણ બનાવવા માટે અગ્નિ આપે. ૧૭ ઉદક–ચારને નહાવા-ધોવા માટે પાણી આપવું. ૧૮ રજુ-ચેરને ઢાર વગેરે બાંધવા માટે દેરડાં આપવાં. તાત્પર્ય એ કે ચોરી કરનારને ઉત્તેજન મળે તેવું કઈ પણ કરવું એ પણ ચારી જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034986
Book TitlePaapno Pravah
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMukti Kamal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy