________________
[40]
(૬) કુમારપાળનું મંદિર. જમણા હાથ તરફ્ના મુખ્ય મંદિર:(૧) અમીઝરા પાર્શ્વનાથનું મંદિર. (૨) સમવસરણનું દેરાસર.
(૩) કપડવંજવાળા માણેકબાઇનું દેરાસર.
નુતન
કુમારપાળ મહારાજાના મંદિર સામે વૃક્ષ નીચે એક પાળીયેા છે, તે પાલીતાણાના ભાવસાર જુવાન વિક્રમશીના છે. તેણે શ્રી શત્રુંજય પર રહેતા અને યાત્રાળુઓને હેરાન કરતા એક વાઘને મારવામાં પેાતાના દેહનુ' અલિદાન આપેલ છે.
વિક્રમશીના વૃત્તાંત
જુવાન વિક્રમશી ભાઈ અને ભાભી સાથે રહેતા હતા અને કપડાં રંગવાનુ કામ કરતા હતા. એક વખત તેને અતિશય ભૂખ લાગી તેથી રસોડામાં ગયા પણ રસાઇ થવાને ઘેાડીવાર હતી તેથી ભાભી પર ખીજાઇ ગયા. તે વખતે ભાભીએ રાષમાં નીચે પ્રમાણે મેણું માર્યું. બૈરી પર શૂર શું બતાવા છે. ખરા હેા તેા શત્રુ જય પરના વાઘને મારા ને.
ભાભીનું મેણું સાંભળતાં વીર વિક્રમશીને હાડાહાડ રાષ વ્યાપી ગયા. ઘરમાં ખીજું હથિયાર નહિ હાવાથી માત્ર ધેાકેા લઇ વાઘને પરાજિત કરવા ઘરની બહાર નીકળ્યે. દૃઢતા અને નિર્ભયતાથી તે શત્રુજય ચઢ્યો અને ઝાડ નીચે રહેલા વાઘને એવા જોરથી ધેાકેા માર્યાં કે તે વાઘ તમ્મર ખાઈ ગયા. પછી તે બંને વચ્ચે દ્વંદ્વયુદ્ધ જામ્યું. વિક્રમશીના રક્ષણ માટે માત્ર ધેાકેા જ હતા. જ્યારે વાઘના વિકરાળ પંજા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com