________________
શત્રુજયદ્વાર
[ ૩૭ ]
આકાશમાં સ્વગ ભૂમિ ભલા દેવતા આવતા ભાવતા ગુંજના, ધારી ઘણા દિવ્ય શૃ ંગાર નારી ધરી હાથ ભૃંગાર વારિતણાં; દોડે પ્રભુ દશ થાવા સુવેગે ભર્યાં થાળ ફૂલે ફળે અપવા, વાજે ઘણા વાદ્ય ગાજે દિશાએ ન લાજે પ્રભુભકિતને ગુજવા. ૪
પૃથ્વી વિષે ભવ્ય હિમાદ્રિ તેવા ભલે હાય સહ્યાદ્રિ વિધ્યાદ્રિ તે, તુંગાદ્રિ મેટા ઊભા સ્થૂલ દેહે ઘણા લાકમાં જાણુ છે દુગ તે; તેના શિરે હિમ વૃક્ષાદિ સંપત્તિ વારી સમૂહેા ઘણા ભવ્ય છે, તીર્થેશ શત્રુંજયાદ્રિતણા તુલ્ય આવે ન કોઈ જગે દિવ્ય જે. ૫ વારિપ્રપાતા તુષારે મણિતુલ્ય વર્ષાઋતુ હાર માતીતા, શાભે ચમત્કાર વૃક્ષેા ઘણા નીલ રાતા પીળા રંગ પર્થાતા; ખાણા દિસે ઇંદ્રના ભવ્ય સારા ગિરીન્દ્રે રહ્યા ઇંદ્રભકિતતણા, જે ભવ્ય ભક્તિ ધરી ચિત્તમાંહે ભજે તેડુ સિધ્ધિ વરે વેગમાં, ૬
વર્ષે ઘણી ગર્જના જયજયાનંદ નાચે શચીંદ્રાદિ વર્ષાઋતુ, ભક્તિથકી તે પખાળે ગિરિરાજ શુદ્ધોદકે હર્ષોંથી ગર્જતુ; વાતામ્બુ સોગંધ અપે પ્રભુપાદ-પદ્મ સહર્ષ તિહાં દેવતા, દૂરે કરે જે અસૂચી હરે શુદ્ધતાને સમયે કરી સ્વચ્છતા. ૭ વૃક્ષા ઘણા રાજિ વેલીતણી કુંજ ગંભીર સૌગંધ વ્યિોષધિ, ટાળે ગઢો માનવાના હરી દુઃખ દારિદ્રય આપે સદા શુદ્ધ ધી; એવા ગિરિને નમેા ભકિતભાવે રે કલેશ જે ભન્ય પ્રાણીતા, તાર્યાં મુનિ કેઇ ભકતે પ્રભુના ઇહાં મુક્તિ પામ્યા કરી પ્રાથના. ૮
જ્યાં કેઇ તપસ્વી ઋષિ ચાગ સાથે ગુફામાં પ્રભુ નામના ધ્યાનમાં, ભૂલી ગયા સ` સંસારને આત્મની ચિ'તનામાં ગયા મુક્તિમાં; જેને નહીં અન્નની વા તૃષાની પ્રભુભક્તિથી શ્રેષ્ઠ તે કલ્પના, જે છે સદાકાળ આત્માતણી ચિંતનામાં ન જેને દુજી જલ્પના, હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com