________________
[ ૩૬ ]
વિમલ ગુણેા પ્રગટે જીહાં, વિમલ સાધુ-મુનિ સંત; વિમલાચલ કહે તેથી, પૂજે પૂજ્ય મહંત. ઇહુ પર આકાંક્ષા સહુ, પૂર્ણ થાયે ઇણે ઠામ; સર્વ કામદાયકગિરિ, જગપ્રખ્યાત એ નામ. ૨૧ આશ પૂર્ણ માલેન્તુની, પ્રસર્યાં રગ રગ માદ; ગિરિવર ઘુણતાં આવીયા, આત્મશાંતિ પ્રમાદ
૨૨
નુતન
૨૦
શ્રી શત્રુ’જય પ્રશસ્તિ અથવા શ્રી શત્રુ ંજય પચ્ચીસી (શ્રી શત્રુંજયની સ્તુતિ મંદારમાલા જેવા દીવૃત્તિમાં કરી છે જે અતીવ શ્રવણમનેાહુર છે.) (મંદારમાલા વૃત્ત)
શ્રી શારદા દેવી વીણા ધરી હસ્ત કાવ્યામૃતસ્યંદિની નંદિની, સ્ફૂર્તિ કવિની તથા કાવ્યવાણી કવિ વાણીથી વ તી હર્ષિણી; તારા નમી પાદપદ્મો સુભાવે સુસિદ્ધાચલ પ્રાથના ગાવતા, સ્ફૂર્તિ મને આપ ગાવા ગિરિરાજ વાણીથકી ભક્તિને ભાવતા. ૧ શત્રુ જયાઢે તને ભકિતભાવે સ્તવું કાવ્યખડે ઘણા ભાવથી, તુ ભારતે દેશ સૌરાષ્ટ્રમાંહે ખરા શાશ્વતો છે ત્રણે કાળથી; તીથ કરો સિદ્ધ શુદ્ધાત્મદેવ ઋષિશ્રેષ્ઠ આવ્યાં ઇંડાં ભાવથી, પામ્યા ઘણા આત્મસિદ્ધિ મુનિ કેઇ મુક્તિ વર્યાં ભાખિયા શાસ્ત્રથી. પ્રત્યેક રેણુ ખરી પૂનિતા છે અનંતા થયા સિદ્ધ તારા શિરે, તુ રાજવી પવ તોનો ખરા તાહરા જે ગુણા ચિત્ત સોનું રે; માટે તને ભેટવાને ઘણા આય દાંડી જતા નિત્ય દિસે નવા, મદ્રાસ ને ખંગ પંજાબથી ગુજરા ને મહારાષ્ટ્રથી આવિયા. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com