________________
૧૨
શત્રુ જયેાદ્ધાર
યાત્રા ભલી સહુને રે, થાએ એહ થકી, પથ ગ્લાન તપસીને રે, સુખકર એહ નકી. સિ. ૧૫
ગયા ઇંગ્રજ રાજા રે, આવ્યુ. સ્વરાજ ઇહાં, ટાકાર ને રાજા રે, સહુ કોઇ દૂર થયા. સિ. ૧૬ થયેા દેશ સ્વતંત્ર રે, લેાકશાહી આવી, રખેાપા-કર સહુ ગયા રે, આઝાદી લાવી. સિ. ૧૭ કર્યાં સુલભ પગથિયા રે, ખાલક વૃદ્ધ ચઢે, ગાએ જિનગુણ સહુ કાઇ રે, આનંદ ચિત્ત વધે. સિ. ૧૮ આવ્યો પહેલે હુડા રે, ભરત ચરણ નિરખા, ચક્રવર્તિ ભરતના રે, પ્રથમ શાસ્ત્ર પેખા. સિ. ૧૯ પછી પૈખ્યા કુમાર કુંડ રે, પગલા જિનપતિના, નેમિનાથજનંદના રે, વરદત્ત ગણધરના સિ. ૨૦
તેમ ઋષભ પ્રભુનાં હૈ, વંદન ભક્તિ કરો, ભવ કેાડનાં ક્ષણમાં ૨, પાતિક સવ હરો. સિ. ૨૧
માતા હિંગલાજ દીઠા રે, અંબામાત તિહાં, ઔષધ રસસ ંગ્રહ રે, વિપુલ વનસ્પતિ જ્યાં. સિ. ૨૨
કલિકુંડ પારસનાં ૨, પગલાં ત્યાં ભેટ, દુરિતા સહુ વિના રે, પાતક સ` મટે. આસિ. ૨૩
આવ્યા શાશ્વત જિનનાં ૨, પગલાં ચિત્ત હુર, દેહરી બહુ કારણી રે, સહુના ભાવ ઠરે. સિ. ૨૪
* સવત ૨૦૦૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com