________________
૧૧
નૂતન
પછી આગમમંદિર ૨, દર્શન ત્યાં કરીએ, જિનવાણ અખંડિત રે, સ્થિર થઈ નિરખીએ. સિ. ૪ કલિકાલ ચમત્કૃતિ એ, આણંદસાગરની, બહુ કાલ એ થાશે રે, શાંતિ ભવિક જનની. સિ. ૫ પિસ્તાળીસ આગમ રે, દેહરીઓ નિરમી, પ્રભુ વીરની વાણી રે, અમર મુગતિકામી. સિ. ૬ વીર પુત્ર પ્રભાવી છે, સાગર જ્ઞાનતણે, ઉદ્ધાર આગમને રે, સહુ કોઈ શાસ્ત્રી ભણે. સિ. ૭ આવી વિજય તળેટી રે, મુક્તિ તણે બારી, ભવિ જીવના મનમાં રે, લાગે જે સારી.- સિ. ૮ આદિજિન પગલાં રે, બીજા શાંતિ ભલા, દેરીઓ ત્યાં શેભે રે, બાવીસ શુભ પગલા. સિ. ૮ ધનવસહી બિરાજે રે, ધનપતસિંહતણું, મંદિર અતિ શોભે રે, કૃતિ જાણે ઇદ્રતણું. સિ. ૧૦ સંવત ઓગણીસે રે, ઓગણપચાસને, ધર્મચંદ શેઠ લાવે રે, સંઘ શ્રી સૂરતનો. સિ. ૧૧ મેહનમુનિ આવે છે, ગુરુ ગુણવંત ઘણા, તસ હસ્તે પ્રતિષ્ઠા રે, ઓરછવ થાય ઘણું. સિ. ૧૨ મહેતાબ કુમારી છે. સ્મારક કયું ભાવે, દર્શન ત્યાં કરતા રે, દુઃખ દુરિત જાવે. સિ. ૧૩ દર પગલે ડગલે રે, પા૫ સકલ નાસે, વસ્તુપાળે કરાવ્યો છે, માર્ગ ભલે વિલસે. સિ. ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com