SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ નૂતન ત્યાંથી શjજય દીસે છે, મંદિર નગરી સમ ભાસે છે; ભકિત ઝરણું જ્યાં બહુ વહે છે, જય જય મુખથી જ્યાં નીકળે છે. એ સિ. ૬ ધનધાન્ય પયે ધૃતથી પૂરું, જે ભૂમિ રસાળથકી સારુ છે પુર પાલીતાણ પ્યારું, જે પુણ્યભૂમિ છે ભવતારુ. એ સિ. ૭ સંસારતાપથી જે તપતા, પાપી નિર્દય જ નહિ મમતા; એવા પણ એ ગિરિને ધ્યાવે, હેજે મુક્તિપદ તે પાવે. એ સિ. ૮ સહુને વિશ્રામ સુલભ જ્યાં છે, વિદ્યા ભણતા મુનિ શ્રાવક છે; આહાર સુલભ સુખકર ત્યાં છે, જ્યાં પંડિત ને ભવિ પાઠક છે. એ સિ. ૯ મન નિર્વિકાર હેજે થાવે, શાંતિ આત્માની પ્રગટાવે; કુંડે શીતલ જલથી ભરિયા, વનરાજી વનસ્પતિ દુઃખ હરિયા. એ સિ. ૧૦ આ દેવનગર ગિરિશંગમાં, દેવે વસાવ્યું આ જગમાં; ભાસે છે સ્વર્ગ જ અવનીમાં, વિશાખ મુક્તિના માર્ગોમાં. એ સિ. ૧૧ તપતપતા ગિરિની છાયામાં, જે વન્ય ગુફામાં ગિરિવરમાં; કેઈ શાંતિ વય નિજ આતમમાં, દર્શક થઈ માર્ગ જિનેન્દ્રોના. એ સિ. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034984
Book TitleNutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalchand Hirachand
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1959
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy