SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ એલ ચાવીસમા બેલ ચાવીસમા ગત અને જ્ઞાનથી માય પુરૂષોની સેવા કરવી - અશ્રુત્યાન કરવું જ્ઞાનીનું ઉદાર જે. ae અભ્યુત્થાન કરવું એટલે ઉઠીને ઉભા થવું. શાની પુરૂષ પધારતા બ્રેઈને ઉઠી ઉભા થવું, ‘પધારો પધારો' કહીને આદરસત્કાર આપવા. બેસવા માટે આસન,ખાવા-પીવા યોગ્ય વસ્તુ આપી અને ક્ષેમકુશળ કે સુખશાંતિ પૂછવાપૂર્વક સન્માન આપવું. પોતાના સ્થાનથી, ચારિત્રથી કે નીતિથી પતિત થયેલાને ટેકો આપી-સમજવી ઠેકાણે લાવવા કે સંકટના સમયે જે રીતે બને તે રીતે પક્ષપાતરહિત સહાયતા કરવી, વિગેરે આદરસત્કાર કરવા. ઈન્દ્રિયો અને મનને જીતનાર વ્રુદ્ધ કે યુવાન વ્રતધારી ત્યાગીશાની-સાધુ-સંત પુરૂષો કે જેઓ ગૃહસ્થોના આશ્રયથી પોતાનું સંયમી જીવન શાંતિથી પસાર કરી શકે છે; અન્ન, જળ, વજ્ર, સ્થાન અને ઔષધ વિગેરે માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy