SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ = == = = = શાલ વેવીશા d, , , '' જ ' . * * - - બેલ વીશ - કાયના પ્રારંભમાં પોતાના બળાબળને વિચાર કરે - - * કાર્યારંભ સ્વશક્તિ અનુસારે કરો” ઈ પણ કાર્યની શરૂઆત કરવા પહેલાં પોતાની શકિત, સંયોગે, સાધન અને સમયનો વિચાર કરવો જોઈએ. પોતાથી બળીયા સાથે બાથ ન ભીડવી. ગર્જના કરતા મેઘની સામે પનાર સિાહની પેઠે પાયમાલ થવાનો સમય આવે છે. પિતાની શકિત વિગેરેનો વિચાર કર્યા વગર વ્યાપાર, હુન્નર, ઉદ્યોગ, કળા, વિદ્યા વિગેરે વ્યવહારિક કાર્યો કે નવમ, તપ-ત્યાગ વિગેરે ધર્મ સંબંધી કાર્યો કરનાર માણસનું કાર્ય સિદ્ધ થતું નથી. ખેદ કરવાનો અને લોકોમાં હાંસીપાત્ર થવાનો વખત આવે. છે પ્રાય: કુતૂહલપ્રિય હોય છે. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy