________________
વાલ બાવીશમાં
સહવાસથી માઠી અસર થવા પામે છે. કાળી ચા પાણી વસે તે વાન નવે પણ સાન આવે.'શિરીરનો વર્ણ ભલે શાળામાંથી ન થાય પણ અનેક બુદ્ધિમાં જરૂર ફેક્ષાર પડી આશુદ્ધ પુદગલેના પપરિચયથી શ્રવણ કઠિયારાની પેઠે સહનશીલતા-રામા મગજનું સમતોલપણે રવાને થઈ જય છે તો પછી દુર્ગુણી માણસના પરિચયથી બુદ્ધિ બગડે એ નવાઈ જેવું નથી.
વાનિવાસ, જુગારના અખાડા, દારૂપીઠાં ચડા-મચ્છીમાર અને કસાઈબાનાનાં મુકામો વિગેરે અશુદ્ધ સ્થાનમાં જવાનું કે વસવાનું શારકારોએ નિધ્યું છે. હાવ-ભાવ ચાળચેન કરનારી વેશ્યાની સેનત કરનારમાં મદિરદારૂપાન, ચોરી, અસત્ય, પરસ્ત્રીગમન, જુગાર વિગેરે અનેક દુર્થ પેસે છે અને લોકોમાં નિંદાને પાત્ર અને અવિશ્વાસનું સ્થાન બને છે.
જુગારીઓના અખાડે આવજાવ કરવાથી જુગાર રમવાની ઈચ્છા થાય છે અને વધતી જાય છે. હાર્યો જુગારી બમણું રમે જુગાર રમતાં હશો કુટુંબો પાયમાલ થઈ ગયાં છે અને થાય છે. ખાવાને અનાજ, પહેરવાને કપડાં તથા રહેવાને જ રહે નહિ. ભીખ માંગવાનો વખત આવે છે તેમજ આપઘાત કરવા પણ તૈયાર થાય છે.
દારૂપીઠમાં આવતા જતા માણસને તેમાં આવનાર માઠા આચારવાળા માણસની સોબતથી દારૂ પીવાની ટેવ પડે છે. અગર લોકોને વ્હેમનું કારણ તો જરૂર બને છે. દેહભ્રષ્ટ, બુદ્ધિભ્રષ્ટ, નીતિભ્રષ્ટ અને ધર્મભ્રષ્ટ થવાને વખત આવે છે.
ચંડાળપાડો અગર કસાઈખાના તરફ વારંવાર આવજવ કરનાર માણસનું હદય ધીમે ધીમે નિપ્પર બનતું જાય છે. દયા કે કોમળતા ચાલી જાય છે.
આવાં દુર્ગુણનાં સ્થાનકોમાં રહેવાથી કે વિશેષ પરિચય થવાથી માણસ નાલાયક-કુપાત્ર બની જાય છે. માટે જ શાસકારોએ તેવાં સ્થાનેને તજવાની ફરમાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com